નમસ્કાર મિત્રો આવનારી શિષ્યવૃતિ પરીક્ષા અંગેના ઓનલાઈન ટેસ્ટ મુકવામાં આવ છે જે તૈયારી કરી આગળ વધો

શનિવાર, 5 જુલાઈ, 2014

GPSC Verbal Skill ( Gujarati) 05-07-2014

નમસ્કાર મિત્રો
આવનારી GPSC પરીક્ષાની તૈયારી કરીએ
આ બ્લોગ પર દરરોજ GPSC પરીક્ષાને લગતો ૨૦ માર્ક્સનો ટેસ્ટ મુકવામાં આવશે જે સોલ્વ કરી બીજા દિવસે કી મુકવામાં આવે તેના સાથે સરખાવી પરીક્ષાની તૈયારી કરો
 GPSC Verbal Skill ( Gujarati) 06-07-2014
 (1)  નીચેનામાંથી કયો શબ્દ 'હરવર' નો શિષ્ટ ભાષાનો શબ્દ છે?


1.
હોશિયાર



2.
હરી


3.
સ્મરણ   


4.
જલદી

 (2) નીચેનામાંથી કયો શબ્દ'મેરામણ' નો શિષ્ટ ભાષાનો શબ્દ નથી ?

1.
સમુદ્ર


2.
ખીચોખીચ   


3.
સાગર


4.
દરિયો

 (3) 'બકાલું' શબ્દનું શિષ્ટરૂપ કયું છે ?

1.
બજાર


2.
તાજું


3.
શાકભાજી   


4.
નકામું

 (4) નીચેના શિષ્ટભાષા ના શબ્દો માં કયો તળપદો શબ્દ ઘુસી ગયો છે ?

1.
ઓળો   


2.
આયુષ્ય


3.
આમંત્રણ


4.
અવતાર

(5) પ્રથમિ' તળપદા શબ્દને શિષ્ટ ભાષામાં શું ણ કહી સકાય ?

1.
પૃથ્વી  


2.
ઉદાસી 


3.
ધરિત્રી


4.
ધરણી


(6)   'અડાળી' શબ્દનું શિષ્ટરૂપ કયું છે ?

1.
અગાસી


2.
લાચારી


3.
બિચારી


4.
રકાબી   


(7) નીચેનામાંથી કયો શબ્દ'ઠાઠમાઠ' નો શિષ્ટ ભાષાનો શબ્દ નથી ?

1.
ભપકો


2.
સજાવટ


3.
મહેરબાની   


4.
વૈભવ


(8)  નીચેના શબ્દોમાં શિષ્ટ ભાષાનો શબ્દ કયો છે ?

1.
હડફ


2.
નાથ


3.
ભો


4.
ક્રમ   


(9) 'ટાણું' શબ્દનું શિષ્ટરૂપ કયું છે ?

1.
ખરીદી


2.
વખાણવું


3.
ખેચવું


4.
સમય   


(10)  નીચેનામાંનો કયો શબ્દ શિષ્ટ ભાષાનો નથી ?

1.
આશ્ર્વર્ય


2.
સંસ્કારી


3.
આય્યાસી   


4.
નિષ્ણાત


(11) નીચેનામાં કયો શબ્દ તળપદો શબ્દ નથી ?

1.
તરબોળ   


2.
અડાળી


3.
બકાલું


4.
સબદણ


(12) નીચેનામાંથી કયો શબ્દ'વાવડો' નો શિષ્ટ ભાષાનો શબ્દ નથી ?

1.
વાયરો


2.
પવન


3.
વાવડ   


4.
વાયુ


(13) 'દાબડો' શબ્દનું શિષ્ટરૂપ કયું છે ?

1.
દાબનીયું


2.
ડબ્બો   


3.
પૈસા


4.
ધાબળા


(14) સોસરવું' શબ્દનું શિષ્ટ રૂપ જણાવો

1.
આરપાર   


2.
નીકળવું


3.
પરોવવું


4.
બોલાવવું


(15) 'નિર્ભય' શબ્દનું શિષ્ટરૂપ કયું છે ?

1.
ટાણે


2.
અનભે   


3.
સાખે


4.
શેહ


 (16) ભળકડે' નો શિષ્ટ શબ્દ નીચેનામાંથી કયો નથી ?

1.
સવારે


2.
પ્રભાતે


3.
દિવસે   


4.
પરોઢિયે


(17) તમે ઇન્દિરાને કહ્યું ખરું ?-નીપાત શોધો.

1.
તમે  


2.
ને


3.
ખરું 


4.
કહ્યું


(18) 'પણ આક્કાના આ વચન આક્કાને લાગુ પડવાના હતા-આ વાક્યમાં નીપાત કયો છે ?

1.


2.
પણ 


3.
નાં


4.
ને  


(19) દુજ્યા કરે છે કેટલાયે ઘા રહી રહી'- નીપાત દર્શાવો.

1.
છે


2.
કેટલા


3.
યે   


4.
કરે


(20) 'હરીના જન તો મુક્તિ ણ માંગે'- આ વાકયમાં નીપાત કયો છે ?

1.
જન


2.
તો   


3.
મુક્તિ


4.



Ans. (1.) 3  (2.) 2  (3.) 3 (4.)  1 (5.) 2 (6.) 4 (7.) 3 (8.) 4  (9.) 4  (10.) 3 (11.) 1 (12.) 3 (13.) 2 (14.) 1 (15.) 2 (16.)  3 (17.) 3 (18.) 2  (19.) 3 (20.) 2
 


ટિપ્પણીઓ નથી: