નમસ્કાર મિત્રો
આવનારી GPSC પરીક્ષાની તૈયારી કરીએ
આ બ્લોગ પર દરરોજ GPSC પરીક્ષાને લગતો ૨૦ માર્ક્સનો ટેસ્ટ મુકવામાં આવશે જે સોલ્વ કરી બીજા દિવસે કી મુકવામાં આવે તેના સાથે સરખાવી પરીક્ષાની તૈયારી કરો
આવનારી GPSC પરીક્ષાની તૈયારી કરીએ
આ બ્લોગ પર દરરોજ GPSC પરીક્ષાને લગતો ૨૦ માર્ક્સનો ટેસ્ટ મુકવામાં આવશે જે સોલ્વ કરી બીજા દિવસે કી મુકવામાં આવે તેના સાથે સરખાવી પરીક્ષાની તૈયારી કરો
GPSC (General Studies ) 06-07-2014
1.એમ્નેસ્ટી ઇન્ટરનેશનલનું વડું મથક ક્યા
છે ?
મુંબઈ
પેરિસ
ન્યૂયોર્ક
લંડન
2.વર્તમાન સમયમાં સંયુક્ત રાષ્ટ્રસંઘના
સભ્ય દેશોની સંખ્યા કેટલી છે ?
185
182 183
180
3.વિશ્વમાં સૌથી વધારે ઠંડી ક્યા પડે છે ?
ચેરાપુંજી
વર્ખોયાન્સ્ક
કોલોરાડો
લેહ
4.પૃથ્વી પરના બધા ખંડોમાં કયો ખંડ સૌથી
નાનો છે ?
યુરોપ
ઓસ્ટ્રેલિયા
એન્ટાર્કટિકા
આફ્રિકા
5.વિશ્વની પ્રયોગશાળા' ઉપનામ કોને પ્રાપ્ત
કર્યું છે ?
અમેરિકા
જાપાન
એન્ટાર્કટિકા
કેનેડા
6.પેંગ્વિન પક્ષી ક્યા જોવા મળે છે ?
ઓસ્ટ્રેલિયા
કેનેડા
ફ્રાન્સ
એન્ટાર્કટિકા
7.ક્યા ખંડમાં સૌથી વધારે વસ્તી છે ?
યુરોપ
એશિયા
આફ્રિકા
દક્ષિણ અમેરિકા
8.દુનિયામાં સૌથી ઓછો વરસાદ ક્યા પડે છે ?
સહારાના રણમાં
ગોબીના રણમાં
લીબિયામાં
કુવૈતમાં
9.દુનિયાનું સૌથી ઊંચું પર્વત-શિખર કયું
છે ?
માઉન્ટ એવરેસ્ટ
નંદાદેવી
કે-૨ ગોદવીન
આમાંનું એક પણ નહિ
10.ઓટાવા ક્યા દેશની રાજધાની છે ?
કેનેડા
ફ્રાન્સ
બ્રિટન
સ્વીડન
11.પ્રિટોરિયા ક્યા દેશની રાજધાની છે ?
બાંગ્લાદેશ
જાપાન
આફ્રિકા
ઈરાન
12.નીચેનામાંથી કયું શહેર થાઈલેન્ડનું
પાટનગર છે ?
બેંગકોક
સિગાપુર
કોલંબો
થીમ્પું
13.વિશ્વમાં સૌથી વધારે કયો ધર્મ ફેલાયો છે
?
ખ્રિસ્તી
હિંદુ
મુસ્લિમ
યહુદી
14.મજલિસ ક્યા દેશની સંસદ છે ?
ઈરાક ઈરાન ઇન્ડોનેશિયા
હંગેરી
15.ડ્યુંમાં ક્યા દેશની ધ્રાસભાનું નામ છે ?
રશિયા
અમેરિકા
ઓસ્ટ્રેલિયા
જર્મની
16.જાપાનની સંસદનું નામ શું છે ?
નેસેટ
ખુરલ મજલિસ
ડાયેટ
17.નેસેટ ક્યા દેશની સંસદનું નામ છે ?
જાપાન
જર્મની
ઈરાન ઇઝરાયેલ
18.ટક્કા ક્યા દેશનું ચલણી
નાણું છે ?
મલેશિયા
શ્રીલંકા
બાંગ્લાદેશ
મ્યાનમાર
19.ચીનનું ચલણી નાણું કયું છે ?
યુઆન યેન માર્ક
પીસો
20.યેન ચલણી નાણું ક્યા દેશનું છે ?
જર્મની
જાપાન
નેધરલેન્ડ
નોર્વે
Ans. (1.) 4
(2.) 1 (3.) 2 (4.)
2 (5.) 3 (6.) 4 (7.)
2 (8.) 2 (9.) 14 (10.) 1 (11.) 3 (12.) 1 (13.)
1 (14.) 2 (15.) 1 (16.) 4 (17.) 4 (18.) 3 (19.) 1 (20.) 2
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો