નમસ્કાર મિત્રો
આવનારી GPSC પરીક્ષાની તૈયારી કરીએ
આ બ્લોગ પર દરરોજ GPSC પરીક્ષાને લગતો ૨૦ માર્ક્સનો ટેસ્ટ મુકવામાં આવશે જે સોલ્વ કરી બીજા દિવસે કી મુકવામાં આવે તેના સાથે સરખાવી પરીક્ષાની તૈયારી કરો
આવનારી GPSC પરીક્ષાની તૈયારી કરીએ
આ બ્લોગ પર દરરોજ GPSC પરીક્ષાને લગતો ૨૦ માર્ક્સનો ટેસ્ટ મુકવામાં આવશે જે સોલ્વ કરી બીજા દિવસે કી મુકવામાં આવે તેના સાથે સરખાવી પરીક્ષાની તૈયારી કરો
07-07-2014 GPSC (MIX TEST)
1.રામકૃષ્ણ મિશનની સ્થાપના કોણે કરી હતી ?
સ્વામી વિવેકાનંદ
રામકૃષ્ણ પરમહંસ
સ્વામી દયાનંદ સરસ્વતીએ
રાજા રામમોહનરાયે
2.રામકૃષ્ણ મિશનનું વડુ મથક ક્યાં આવેલું છે ?
જયપુર
બેલુર
કલકત્તા
દિલ્હી
3.ચંદ્રગુપ્ત ક્યાં રાજ્યના સેનાપતિ હતા ?
મગધ પુરુ કલિંગ
મેક્ડોનીયા
4. Please stay here ____ I come
back.
For
Since But
Till
5. You cannot drive a car
_____ you turn eighteen.
Unless
Since For
Until
6. Do you want tea ____ coffee?
And
For But
Or
7.The food in this hotel is
bad _____ the rooms are comfortable.
And
Since But
For
8.નીચે આપેલા પ્રશ્નોમાં દરેકમાં અમુક શબ્દો આપેલા છે.આપેલા
વિકલ્પોમાંથી ક્યા વિકલ્પમાં આપેલો શબ્દોનો ક્રમ અર્થપૂર્ણ છે ?(1)સોનું (2) રેતી
(3) લોખંડ (4) ચાંદી (5) પ્લેટીનમ
2,3,5,4,1
4,5,1,3,2 2,3,4,1,5
4,1,3,5,2
9.નીચેના પ્રશ્નમાં આપેલા વિકલ્પોમાંથી એવો શબ્દ શોધો જે મૂળ
શબ્દના અક્ષરોમાંથી બનતો નથી . BEAUTIFUL
LIFE
FULL BEAT
FUTILE
10.નીચેના પ્રશ્નમાં આપેલા વિકલ્પોમાંથી એવો શબ્દ શોધો જે મૂળ
શબ્દના અક્ષરોમાંથી બનતો નથી . ORIENTATION
NATION
TENSION NOTION
ORIENT
11.2011 ની પહેલી જાન્યુઆરીએ
શનિવાર હતો,તો 2012 ની 26 મી જાન્યુઆરીએ કયો
દિવસ હશે ?
મંગળવાર
ગુરુવાર
બુધવાર
શુક્રવાર
12.ઈરાનના રાષ્ટ્રપતિ તરીકે કોણ ચૂંટાઈ આવ્યું છે ?
મોહસીન રજાઈ
મોહમ્મદ જલીલ
હસન રોહાની
મોહમ્મદ બગૈર
13.કેન્દ્રીય મંત્રી મંડળે કયા સ્થળે ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય
મહિલા યુનિવર્સીટી સ્થાપવાનો નિર્ણય કર્યો છે ?
અમેઠી
રાયબરેલી
લખનૌ સુલ્તાનપુર
14.ઝારખંડના મુખ્યમંત્રી તરીકે કોણે શપથગ્રહણ કર્યા ?
હેમન્ત સોરેન
શિબૂ સોરેન
દીપક સોરેન
હેમેન્દ્ર સોરેન
15.સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે કોની વરણી થઇ છે ?
અલ્તમસ કબીર
એ.કે. પટનાયક
પી.સદાશિવમ
રંજન ગોગાઈ
16.મધ્યાહન ભોજન યોજનાની સૌ પ્રથમ શરૂઆત કયા રાજ્યમાં થઇ હતી ?
બિહાર
ઉત્તરપ્રદેશ
મહારાષ્ટ્ર
તમિલનાડુ
17.ગુજરાતી ગઝલના ગાલીબ તરીકે કોણ જાણીતા છે?
મરીઝ અમૃત ઘાયલ
શૂન્ય પાલનપુરી
મનોજ ખંડેરીયા
18.ગુજરાતી નાટ્યકળાના આદ્યપિતા કોણ ગણાય છે?
જયશંકર સુંદરી
ચં.ચી. મહેતા
બાપુલાલ નાયક
રણછોડરાય ઉદયરામ
19.ગુજરાતી પરદા પર પહેલીવાર એરપોર્ટનું દૃશ્ય રજૂ થયું હતું તે
નાટક કયું હતું ?
મેના ગુર્જરી
સંતુ રંગીલી
દાદુ મકરાણી
આત્માને ઓઝલમાં રાખ
20.ગુજરાતી ભાષા કઈ ભાષા પરથી ઉતરી આવી છે ?
કન્નડ
ગુર્જર
સંસ્કૃત
મરાઠી
Ans. (1.) 1
(2.) 2 (3.) 1 (4.) 4 (5.) 4 (6.) 4 (7.) 3 (8.)
3 (9.) 2 (10.) 2 (11.) 2 (12.) 3 (13.)
2 (14.) 1 (15.) 3 (16.) 4 (17.)
1 (18.) 4 (19.) 4 (20.) 3
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો