નમસ્કાર મિત્રો આવનારી શિષ્યવૃતિ પરીક્ષા અંગેના ઓનલાઈન ટેસ્ટ મુકવામાં આવ છે જે તૈયારી કરી આગળ વધો

મંગળવાર, 8 જુલાઈ, 2014

08-07-2014 GPSC (MIX TEST)

08-07-2014 GPSC (MIX TEST)

1.સમ્રાટ અશોક કોના પુત્ર હતા ?
ચંદ્રગુપ્ત વિષ્ણુગુપ્ત રાજા બિન્દુસાર રાજા ધનનંદ

2.બ્રહ્મોસમાજ' ની સ્થાપના કોણે અને ક્યારે કરી હતી ?
રાજા રામમોહનરાયે ,1828 સ્વામી વિવેકાનંદે,1838 સ્વામી દયાનંદ સરસ્વતીએ,1830 સ્વામી શિવાનંદે ,1840
3.જનસંઘ'ની સ્થાપના કોણે કરી ?
મહાત્મા ગાંધી સુભાષચંદ્ર બોઝે દેશબંધુ ચિત્તરંજનદસે ડૉ.શ્યામાપ્રસાદ મુખરજીએ
4.મોઘલવંશનો છેલ્લો બાદશાહ કોણ હતો ?
બાબર અકબર બહાદુરશાહ ઝફર ઔરંગઝેબ
5._______ I understand computers well, I can not fix the problem.
Since And For Even though
6.He sang_________ he did not listen.
While Since For But
7. The sun had set _________ it was light outside.
Or Yet So For
8.   15 મી ઓગસ્ટ 2011 ના દિવસે સોમવાર હતો .તો 15 મી ઓગસ્ટ 2010 ના કયો વાર હશે ?
શનિવાર સોમવાર શુક્રવાર રવિવાર
9. જો કોઈ વર્ષની ૨૧ મી ઓક્ટોબરે સોમવાર હોય તો તો તે પછીના વર્ષની પહેલી જાન્યુઆરીએ કયો વાર હશે ?
શુક્રવાર શનિવાર બુધવાર સોમવાર
10.ધોરણ 12ના એક વર્ગમાં 45 વિદ્યાર્થીઓ છે.તેમાં મોહનનો ઉપરથી ક્રમ 18 મો છે તો તેનો નીચેથી કયો ક્રમ હશે ?
27મો 28મો 29મો 30મો
11.છોકરાઓની એક લાઈનમાં આગળથી ભરતનો ક્રમ આઠમો છે અને જગદીશનો ક્રમ 12મો છે .હવે ભરત અને જગદીશ પરસ્પર તેમનું સ્થાન બદલે છે તો જગદીશ 21 મા સ્થાન પર પહોંચી જાય છે તો જણાવો કે પાછળથી ભરતનું સ્થાન કયું હશે ?
15 મું 16 મું 17 મું 18 મું
12.કર્ણાટકના કયા બે શહેરોમાં કર્ણાટક હાઈકોર્ટની કાયમી ખંડપીઠો સ્થાપવાની કેન્દ્ર સરકારે મંજુરી આપી છે ?
ધારવાડ અને ગુલબર્ગા મેંગલોર અને ધારવાડ બેલ્લારી અને મેંગલોર ગુલબર્ગો અને મેંગલોર
13.કેન્દ્ર સરકારે દેશના નકસલ પ્રભાવી 24 જિલ્લાઓમાં કૌશલ્ય વિકાસ અને રોજગારી માટે કઈ યોજના શરૂ કરી છે ?
જ્ઞાનજ્યોત રોશની ઉજ્જવલ ભાવિ ઉજાલા
14.ફ્રેંચ ઓપન ટેનિસ ચેમ્પિયનશીપ -2013માં એકલ પુરુષ વર્ગનો ખિતાબ કોણે જીત્યો ?
ડેવિડ ફેરર નિકોલસ અલમાગ્રો રાફેલ નડાલ રોજર ફેડરર
15.ફેંચ ઓપન ટેનિસ ચેમ્પિયનશીપ -2013 માટેનો મહિલા એકલનો ખિતાબ કોણે જીત્યો ?
મારિયા શારાપોવા લી ના એના ઇવાનો વિક સરેના વિલિયમ્સ
16.ગુજરાતી ભાષા માટે સૌ પ્રથમ ગૂર્જર ભાષાએવો શબ્દપ્રયોગ કરનાર કોણ છે ?
નાકર ભાલણ પ્રેમાનંદ શામળ
17.ગુજરાતી ભાષાના જ્ઞાની કવિ અખાએ મુખ્યત્વે શું લખ્યું છે ?
છપ્પા આખ્યાન ભજન ગીત
18.ગુજરાતી ભાષાનાં જાણીતાં વિજ્ઞાન પાક્ષિક અને તેના પ્રકાશકનું નામ જણાવો.
વિજ્ઞાનબોધ - જીતેન્દ્ર વિજય સફારી - નગેન્દ્ર વિજય બુદ્ધિપ્રકાશ - યોગેન્દ્ર વિજય જ્ઞાન પરબ - સુરેન્દ્ર વિજય
19.ગુજરાતી ભાષાની કઇ શૈલી માત્ર ન્હાનાલાલ કવિ પૂરતી જ મર્યાદિત રહી?
સોનેટ ડોલન શૈલી હાઇકુ ત્રણમાંથી એક પણ નહીં
૨૦.ગુજરાતી ભાષાની પ્રથમ સળંગ હાસ્યરસપ્રધાન નવલકથા કઇ છે? તેના લેખક કોણ છે?
હાસ્ય તરંગ - જયોતિન્દ્ર હ. દવે વિનોદવિમર્શ - વિનોદ ભટ્ટ ભદ્રંભદ્ર - રમણલાલ મહીપતરામ નીલકંઠ એન્જયોગ્રાફ્રી - રતિલાલ બોરીસાગર


Ans. (1.) 3  (2.) 1  (3.) 4 (4.)  3 (5.)  4 (6.) 4 (7.) 2 (8.) 4  (9.) 3  (10.)  2  (11.) 1 (12.) 1 (13.) 2 (14.) 3 (15.) 4 (16.)  2 (17.)  1  (18.) 2  (19.) 2 (20.)  3

ટિપ્પણીઓ નથી: