નમસ્કાર મિત્રો આવનારી શિષ્યવૃતિ પરીક્ષા અંગેના ઓનલાઈન ટેસ્ટ મુકવામાં આવ છે જે તૈયારી કરી આગળ વધો

શુક્રવાર, 11 જુલાઈ, 2014

11-07-2014 GPSC (Test of Reasoning)



11-07-2014 GPSC (Test of Reasoning)
 
1.આ શ્રેણી જૂઓ : C13,E16,……,122,K25………..
F18 H19 G18 G19
2.શબ્દોની એ જોડી પસંદ કરો કે જેના શબ્દો, જે રીતે રેખાંકિત શબ્દો પરસ્પર સંબંધિત છે, તે જ રીતે સંબંધિત હોય, પાંખડી : ફૂલ :.............
કુરકુરિયું : કૂતરો મીઠું : મરી ચપ્પલ : જૂતા ટાયર : બાઈસિકલ
3.નીચે આપેલા શબ્દોને અર્થપૂર્ણ ક્રમમાં ગોઠવો. 1) ગરીબી 2)વસતી 3) મૃત્યુ 4) બેકારી
2,3,4,1 4,2,1,3 2,4,1,3 3,4,2,1
4.ડુંગળીની કિંમત ટામેટા કરતા વધુ છે. ટામેટાની કિંમત મરચાં કરતા ઓછી છે. મરચાંની કિંમત ગાજર અને ડુંગળી કરતાં વધુ છે. આમાંથી શું સૌથી મોઘું છે ?
ડુંગળી ગાજર મરચાં ટામેટાં
5.આ શ્રેણીમાં હવે પછીની સંખ્યા કઈ આવશે ? 3,5,7,11,13,17,…………….
22 19 21 23
6.પરિવારની તસવીરમાંના એક છોકરા તરફ ચીંધીને Xએ કહ્યું, તે મારી માતાના એકના એક પુત્રનો પુત્ર છે. Xનો તે છોકરા સાથે શું સંબંધ છે ?
બહેન ભાઈ ફોઈ કાકા
7.પ્રવાહ જે રીતે નદી સાથે સંબંધિત છે, બંધિયાર તે જ રીતે ............... સાથે સંબંધિત છે .
નહેર ઝરણા વરસાદ ખાબોચિયા
8.સરિતા સૌરાષ્ટ્રના 1000થી ઓછી વસતીવાળા એક નાના ગામમાં રહે છે. તેણીની નાની પિતરાઈ બહેન મીના છત્તીસગઢમાં એક મોટા નગરમાં રહે છે. પાછલાં પાંચ વર્ષમાં સરિતાએ મીનાની મુલાકાત ઘણી વાર લીધી છે, જયારે મીનએં સરિતાની મુલાકાત એક જ વાર લીધી છે. આપેલી માહિતી પર આધાર રાખતા
મીનાને લાગે છે કે નાનાં નગરો કંટાળાજનક હોય છે. સરિતાને છત્તીસગઢ રહેવા જવું છે. સરિતા મીના કરતા મોટી છે. સરિતાને મીના, મીનાને સરિતા જેટલી ગમે છે તે કરતાં, વધુ ગમે છે.
9.વર્ગ Xમાં વર્ગ Y કરતાં વધુ વિદ્યાર્થીઓ છે. વર્ગ Zમાં વર્ગ Y કરતાં ઓછા વિદ્યાર્થીઓ છે. વર્ગ Xમાં વર્ગ Z કરતાં ઓછા વિદ્યાર્થીઓ છે જો પહેલાં બે વિધાનો ખરા હોય, તો ત્રીજું વિધાન ............. છે.
ખરું ખોટું અચોક્કસ આમાંથી એક પણ નહીં.
10.મારા બાગનાં બધા વૃક્ષોને ફૂલ આવે છે. આમાંના ઘણા વૃક્ષો ગુલમહોરના વૃક્ષો છે. બધા ગુલમહોરના વૃક્ષોને ફૂલ આવે છે.જો પહેલાં બે વિધાનો ખરા હોય, તો ત્રીજું વિધાન .............. છે.
ખરું ખોટું અચોક્કસ આમાંથી એક પણ નહીં.
11.નીચેના પ્રશ્નોમાં 2 વિધાનો આપેલા છે. બન્ને વિધાનો વાંચો અને બન્ને વિધાનોને શ્રેષ્ઠ રીતે અનુરૂપ હોય તેવો વિકલ્પ પસંદ કરો. વિધાન : 1 દેશના ઘણા ભાગોમાં ભીષણ દુકાળ પડ્યો હોવાના અહેવાલ છે. વિધાન : 2 લોકોને અને ઢોરને બચાવવા માટે સરકારે ગામડાઓમાં ખોરાક, પાણી અને
વિધાન 1 કારણ છે અને વિધાન 2 તેણી અસર છે. બન્ને વિધાનો 1 અને 2 તે બન્નેનું લાગુ પડતાં કોઈ કારણની અસરો છે. વિધાનો 1 અને 2 બન્ને સ્વતંત્ર કારણો છે. વિધાન 2 કારણ છે અને વિધાન 1 તેણી અસર છે.
12.નીચે એક નાનો ફકરો આપેલો છે, જે એક દલીલ વિશે ચર્ચા કરે છે. એ વિધાન પસંદ કરો કે જે લેખકની દલીલને અન્ય વિધાનો કરતાં વધારે સારી રીતે ટેકો આપે છે. ફોજદારી કાયદા વ્યવસ્થાને બદલવાની જરૂર છે, જો ભોગ બનેલ વ્યક્તિને એવી તક આપવામાં આવે કે નુકશાન કરનાર વ્યક્તિને તેની
તેમના ગુનેગારોને માફી આપવાનું શીખવવું જોઈએ. તેમના ગુનેગારો પર સજા હોવો જોઈએ. તેમના ગુનેગારોને સજા મળે તેવો આગ્રહ રાખવો જોઈએ. તેમના ગુનેગારોને તેમની સામે લડવાનો હક્ક હોવો જોઈએ.
13.નીચેનામાંથી કાચા માલ અને વ્યવસાયની કઈ જોડી બંધબેસતી નથી ?
કાપડ,મોચી લાકડું,સુથાર ધાતુ,લુહાર માટી,કુંભાર
14.રીના વિદ્યાર્થી ઊંચી છે પણ સાગરથી નીચી છે. જો રીતેશ રીનાથી ઉંચો હોય પણ સાગરથી નીચો હોય, તો સૌથી નીચું કોણ છે ?
સાગર વિદ્યા રીતેશ રીના
15.સોનમ પોતાના થીસીસ (મહાનિબંધ) પર સળંગ 8 દિવસ કામ કરે છે અને દર નવમે દિવસે વિરામ લે છે. જો તેણીએ સોમવારે કામ શરુ કર્યું હોય તો તેણી છઠ્ઠી વારનો વિરામ અઠવાડિયાના કયા વારે લેશે ?
રવિવાર શુક્રવાર બુધવાર ગુરુવાર
16.સુધા પાસે 7 રંગીન ચોક છે, જે લાલ,ભૂરા અથવા પીળા છે. આમાંથી 2 ચોક લાલ છે, જયારે ત્રણ ચોક ભૂરા નથી. કેટલાં ચોક પીળા છે ?
1 4 3 2
17.રેખાંકિત શબ્દસમૂહ માટે કયો એક શબ્દ વિકલ્પોમાંથી પસંદ કરશો ? ઘણે દિવસે બધું મોઘીં વસ્તુઓથી શણગારેલું જોઈ તેમનાં હૃદય પણ પ્રફુલ્લ થઈ રહ્યાં હતાં.
ઠાઠમાઠ સુંદરતા ભભકો ઠઠારો
18.જો કોઈ ચોક્કસ ભાષામાં TABLEને GZYOV લખાય તો JUICE ને શું લખાય ?
QFRXV FQRXV RXVQF VQFXR
19.જો કોઈ ચોક્કસ ભાષામાં CIGARETTEને GICERAETT લખાય તો DIRECTION ને શું લખાય ?
IONECRIDT RIDTCENOI RIDTNOICE NOIECIDTR
20.જો PALE ને 2134 લખાય, EARTH ને 41590 લખાય તો PEARL ને શું લખાય ?
24153 25533 27829 29122 



Ans. (1.) 4  (2.) 4  (3.)  3  (4.)  3  (5.)  3 (6.)  3  (7.) 4  (8.) 3  (9.)  2  (10.) 1 (11.)  4  (12.)  4  (13.)  1  (14.)  2 (15.)  2  (16.)  1  (17.)  3  (18.)  1  (19.)  2  (20.)  1
 

ટિપ્પણીઓ નથી: