12-07-2014GPSC (Quantitative Skill )
C M
CM N
(2.) 16 પૈસા એ રૂપિયાનો કેટલામો ભાગ છે ?
16મો 4/25
16/501/6
(3.) જો એક ડોલર બરાબર રૂ. 48 ના બદલે એક ડોલર બરાબર રૂ. 46 થાય તો .......
રૂપિયો મોંઘો થયો. રૂપિયો સસ્તો થયો. ડોલર મોંઘો થયો ડોલરનું મૂલ્ય વધ્યું અને રૂપિયાનું મુલ્ય ઘટ્યું કહેવાય
(4.) એક વસ્તુને રૂ.240 વેચતાં 10% ખોટ જાય છે. આ વસ્તુને કઈ કિંમતે
વેચતા 20 % નફો
થાય ?રૂ.240રૂ.280રૂ.300 રૂ.320
(5.) એક વ્યક્તિ 5 રૂપિયાની 6 પેનો લઈને 6 રૂપિયામાં 5 વેચે છે. તો તેને કેટલા ટકા નફો થશે ?
10%20
% 25% 15%
(6.) કઈ રકમ પર સાદા વ્યાજથી 6 મહિનામાં 4 % વ્યાજથી રૂ.150 વ્યાજ મેળવી શકાય ?
રૂ.5500 રૂ.7500 રૂ.6500 રૂ.4500
(7.) 10 માણસો એક કામ 12 દિવસમાં પુરુ કરી શકે છે. તે કામ 8
દિવસમાં પુરુ કરવા
વધારે કેટલા માણસો
જોઈએ ?
4567
(8.) એક વર્તુળના પરિઘ અને વ્યાસ
વચ્ચેનો તફાવત 60 સેમી.
છે. તો વર્તુળનું ક્ષેત્રફળ કેટલા ચો.સેમી. થાય ?
600 ચો.સેમી. 620 ચો.સેમી. 656 ચો.સેમી. 616 ચો.સેમી.
(9.) એક વેપારી એક વસ્તુની મૂળ કિંમત
પર 20 ટકા
નફો ઉમેરી નક્કી કરેલી વેચાણકિંમત પર 20 ટકા વળતર આપે તો વેપારીને કેટલા ટકા નફો થાય કે ખોટ ?
3 ટકા નફો 4 ટકા ખોટ 5ટકા નફો 6ટકા ખોટ
(10.) ઘડિયાળ ના બંને કાંટાનું એક જ જગ્યાએ એવું સ્થાન
કે આશરે જે વાગવાના હોય તેટલી
આશરે મીનીટ બાકી હોય ?
10
વાગીને 10 મીનીટ 9
વાગીને 50 મીનીટ 10
વાગીને 45 મીનીટ 11
વાગીને 45 મીનીટ
(11.) એક ગોળાનો વ્યાસ 30 સેમી. છે. તો ગોળાનું ઘનફળ કેટલું થાય ?
14142
ઘન સેમી 12142 ઘન સેમી 24132 ઘન સેમી 11232 ઘન સેમી
(12.) એક
ટેબલ રૂ. 616 માં
વેચવાથી 12 ટકા
ખોટ જાય છે. તો તે ટેબલની મૂળ કિંમત હશે ?
500
રૂ.600 રૂ.700 રૂ. 800 રૂ.
(13.) એક 10 મીટર લાંબા અને 8 મીટર પહોળા ધાબામાં 6 સેમી. વરસાદ પડ્યો તો ધાબામાં કેટલા
લીટર પાણી પડ્યું કહેવાય ?
4800
લીટર 4600 લીટર 5200 લીટર 5000 લીટર
(14.) એક
ચોરસ પડદાની લંબાઈ 3.25 મીટર છે. તેની કિનારી સીવડાવવાનો ખર્ચ મીટર દીઠ. રૂ. 4 ના લેખે કેટલો ખર્ચ થશે ?
50
રૂપિયા 52 રૂપિયા 53 રૂપિયા 54 રૂપિયા
(15.) એક
નળ 12 કલાકમાં અને બીજો નળ 15
કલાકમાં ટાંકી ભરે
છે અને ત્રીજો નળ 20 કલાકમાં
ટાંકી ખાલી કરે છે. જો ત્રણે નળ એક સાથે ચાલુ કરવામાં આવે તો
ટાંકી કેટલા સમયમાં ભરાશે ?
9 કલાક11 કલાક10 કલાક12 કલાક
(16.) 3.5 કિલોમીટર
લાંબા તારમાંથી 50 સેમીની
લંબાઈના કેટલા ટુકડા બને ?
5000 600070008000
(17.) 1/4+1/4+1/4=..............................
1/12 1/640.753/64
(18.) જો દરરોજ 4 કલાક કામ કરીને 36 માણસો એક કામ 12 દિવસમાં પુરુ કરી શકે છે. જો તે કામ
દરરોજ 3 કલાક
કરીને 8 દિવસમાં
પુરુ કરવું હોય તો બીજા કેટલા વધારાના માણસો જોઈએ ?
18363272
રૂ.5800 રૂ. 6200 રૂ. 6000 રૂ. રૂ. 7200
7
અને 86
અને 7 8
અને 9 10
અને 11
Ans. (1.) '2'
(2.) '2'
(3.) '1' (4.) '4' (5.) '2' (6.)
'2' (7.) '2' (8.)
'4' (9.) '2' (10.)
'2' (11.)
'1' (12.)
'3' (13.)
'1' (14.)
'2' (15.)
'3' (16.) '3'
(17.) '3' (18.)
'2' (19.) '3' (20.)
'1'
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો