નમસ્કાર મિત્રો આવનારી શિષ્યવૃતિ પરીક્ષા અંગેના ઓનલાઈન ટેસ્ટ મુકવામાં આવ છે જે તૈયારી કરી આગળ વધો

સોમવાર, 14 જુલાઈ, 2014

14-07-2014 GPSC Verbal Skill ( Gujarati)

14-07-2014 GPSC Verbal Skill ( Gujarati)

(1.) નીચેનામાંથી કયો પ્રકાર નીપાતનો નથી ?
ભારવાચક વિનાયાવાચક સીમાંવાચક અજ્ઞાવાચક
(2.) 'ડેલીની ખડકીનેય કલર કરાવ્યો'- આ વાકયમાં નીપાત કયો છે ?
ની ને એકપણ નહિ
(3.) 'ફક્ત;'કેવળ','માત્ર',તદન',- જેવા પદો કયા પ્રકારના નીપાત કહેવાય છે ?]
વિનાયાવાચક સીમાંવાચક ભારવાચક અજ્ઞાવાચક
(4.) 'ઘરમાં બધે ઘરની જ હોય તેમ ફરવા લાગી '- આ વાકયમાં નીપાત કયો છે ?
બધે તેમ હોય
(5.)  '' 'તો' '' પણ''સુદ્રા' - જેવા પદો કેવા પ્રકારના નીપાત કહેવાય
એક પણ નહી નીચેના બન્ને' ભારવાચક અજ્ઞાવાચક
(6.) 'માતાજી આજ દિવસ સુધી તમને ખાવાનું મોકલ્યું તે સમું તો જૂઓ '- આ વાકયમાં નીપાત કયો છે ?
સુધી તે તો સામું
(7.) જેમાં માન-મરતબો વગેરે જેવો અર્થ દર્શાવતો હોય તે કયા પ્રકારના નીપાત કહેવાય?
આદરસન્માનવિવેકવિનાયાવાચકસીમાંવાચક
(8.) 'પુરુષની માફક સ્ત્રી પણ કેળવણી લઇ શકે છે '- આ વાકયમાં નીપાત કયો છે ?
માફક પણ લઇ શકે
(9.) નીચેનામાંથી કયું નીપાત પદ 'વિશેષણ' તરીકે પણ વાપરી શકાય છે ?
તો પણ ખરું ને
(10.) લે ચાકુ !તારો તો એકદમ સરસ ફોટો આવ્યો છે' - આ વિધાનમાં નીપાત કયો છે ?
લે સરસ એકદમ તો
(11.) નીચેનામાંથી કયો નીપાત પદની પહેલા પ્રયોજાતો નથી ?
ફક્ત કેવળ માત્ર
(12.) 'અહી જમતા ત્યારે તો સારા હતા શરીરે '- આ વાકયમાં નીપાત કયો છે ?
તો અહી ત્યારે સારા (13.) 'તું કાનથી સાભળે છે ને '- આ વાકયમાં નીપાત કયો છે ?
થીનેતુંછે
(14.) હું એમના પગ સુદ્ર બરાબર વરતું છું -નીપાત શોધો
એમના છું બરાબર સુદ્રા
(15.) ' મારા પિતા માત્ર સ્મિત કરતા '- આ વાકયમાં નીપાત કયો છે ?
માત્ર પિતા મારા સ્મિત
(16.) માતૃભક્ત દત્તુની જીભ પછી ઉપાડે જ શાની ' નીપાત શોધો ?
જીભ શાની પછી
(17.) ' પ્રકૃતિ જ મારી માં રહી છે '- આ વાકયમાં નીપાત કયો છે ?
મારીરહીછે
(18.) આવું ટી.વિ. ગામમાં ફક્ત બે જણને ત્યાં છે ' -નીપાત શોધો ?
આવું છે ત્યાં ફક્ત
(19.) નીચેના વાક્યો માંથી કયું વાક્ય નીપાતાવાળું છે ?
રાંધુ પણ હું કન્યા જરા નાની છે પણ રૂપાળી બહુ છે હો ! તેણે રાધ્યું પણ ખાધું નહિ તે આવ્યો પણ બોલ્યો નહિ
(20.) ક્રિયાપદમાં જયારે ક્રિયા કરવા પ્રેરવાનો અર્થ હોય ત્યારે કયા પ્રકારની વાક્યરચના બને છે ?
કર્તરી કર્મણી પ્રેરક ભાવે



Ans. (1.)  '4'   (2.)  '1'  (3.)  '2'  (4.)  '4'  (5.)  '3'  (6.)  '3'  (7.)  '4'   (8.)   '2'  (9.)  '3'  (10.)   '4'   (11.)  '2'   (12.)   '1'   (13.)   '2'    (14.)  '4'   (15.)  '1'  (16.)  '2'  (17.)  '3'  (18.)  '4'  (19.)  '2'  (20.)  '3'
 

ટિપ્પણીઓ નથી: