નમસ્કાર મિત્રો આવનારી શિષ્યવૃતિ પરીક્ષા અંગેના ઓનલાઈન ટેસ્ટ મુકવામાં આવ છે જે તૈયારી કરી આગળ વધો

મંગળવાર, 15 જુલાઈ, 2014

15-07-2014 GPSC (MIX TEST)

15-07-2014 GPSC (MIX TEST)

(1.) હલ્દીઘાટી'નું યુદ્ધ કઈ સાલમાં થયું હતું ?
1586 1576 1578 1580

(2.) હલ્દીઘાટી'નું યુદ્ધ નું કોની કોની વચ્ચે થયું હતું ?
અકબર અને રાણાપ્રતાપ વચ્ચે અકબર અને હેમુ વચ્ચે અકબર અને મહમદ ગઝની વચ્ચે બાબર અને ઈબ્રાહીમ લોદી વચ્ચે

(3.) કયો રાજા 'પ્રિન્સ ઓફ બિલ્ડર્સ'તરીકે જાણીતો છે ?
ઔરંગઝેબ શાહજહાં જહાગીર અકબર

(4.) કયો બાદશાહ દિલ્હી લુંટીને 'કોહીનુર હીરો ' અને 'મયુરાસન ' લઇ ગયો ?
નાદિરશાહ અલપખાન બાબર અલાઉદીન ખીલજી

(5.)  Do you know his address _________ mobile number?
Or Nor But Yet

(6.)   I have both respect _________ honour for my teachers.
Not And Nor But

(7.) Hardly had I finished doing sums, _________ the answer came to my mind.
Then While Than When

(8.)  In ________, come to me for help.
Future Past Any time Times

(9.) જયા તેના ઘેરથી નીકળી દક્ષિણ દિશામાં 10 કિ.મી. જેટલું અંતર તેની કારમાં કાપે છે .પછી તે ડાબી તરફ વળીને 25કિ.મી. નું અંતર કાપે છે .ફરીથી તે ડાબી તરફ વળે છે અને 50 કિ.મી. અંતર કાપે છે.છેલ્લે તે ડાબી તરફ વળી 25 કિ.મી. અંતર કાપીને તે જ્યાં નોકરી કરે છે તે બેં વચ્ચેનું અંતર કેટલું ?
35 કિ.મી. 40 કિ.મી. 50 કિ.મી. 65 કિ.મી.

(10.) અશ્વિન તેના ઘરેથી નીકળી ઉત્તર દિશામાં 30 મીટર ચાલે છે અને પછી જમણી તરફ વળી 80 મીટર ચાલે છે.પછી ફરીથી જમણી તરફ વળી 30 મીટર ચાલે છે.ત્યાંથી ડાબી તરફ વળીને 40 મીટર ચાલે છે.અંતે તે દક્ષિણ તરફ 50 મીટર ચાલે છે.તો હવે તે પોતાના ઘરથી કેટલો દૂર હશે ?
100 મી 125 મી 130 મી 145 મી

(11.) નીચેના પ્રશ્નમાં આપેલા વિકલ્પોમાંથી એવો શબ્દ શોધો જે મૂળ શબ્દના અક્ષરોમાંથી બનતો નથી . EXTRAORDINARY
DIARY NITRO DETY NOWT

(12.) નીચેના પ્રશ્નમાં આપેલા વિકલ્પોમાંથી એવો શબ્દ શોધો જે મૂળ શબ્દના અક્ષરોમાંથી બનતો નથી . SARVINGS BANK
KANVAS BEING GABINS BANKING

(13.) કઈ ટીમને હરાવીને મુંબઈ ઇન્ડિયન્સની ટીમ IPL-6 માં ચેમ્પિયન બની ?
ચેન્નઈ સુપર કિંગ્સ ડેક્કન ચાર્જસ રાજસ્થાન રોયલ્સ કોલકાતા નાઈટ રાઈડર્સ

(14.) 'સલવા જુડુમ' કયા રાજ્ય સાથે સંકળાયેલ છે ?
ઝારખંડ છત્તીસગઢ મણિપુર ત્રિપુરા

(15.) ટેનિસના ઈતિહાસ માં એક જ ગ્રાન્ડ સ્લેમનો ખિતાબ 8 વખત જીતનાર પુરુષ ખેલાડી કોણ છે ?
ડેવિડ ફેરર રાફેલ નડાલ રોજર ફેડરર નોવોક જોકોવિચ

(16.) કેન્દ્રીય પત્યક્ષ કરવેરા બોર્ડ ના અધ્યક્ષ તરીકે કોની નિમણુક થઇ છે ?
સુધા શર્મા અનુરાધા શર્મા મમતા શર્મા દીપિકા શર્મા

(17.) ગુજરાતી સાહિત્યમાં સૉનેટ કાવ્ય રચના વિકસાવવામાં કોનો વિશેષ ફાળો છે?
બળવંતરાય ક. ઠાકોર કવિ કાન્ત કવિ ન્હાનાલાલ કવિ ઉમાશંકર જોશી

(18.) ગુપ્ત યુગ દરમ્યાન ગુજરાતમાં હિંદુ ધર્મના કયા સંપ્રદાયનો પ્રચાર થયો?
શૈવ શાકત વૈષ્ણવ સ્વામીનારાયણ

(19.) ગુરુ નાનક કચ્છમાં કયાં રહ્યા હતા?
લખપત કંથકોટ ખડીર નારાયણ સરોવર

(20.) ગૂજરાત વિદ્યાપીઠના પ્રથમ કુલપતિ કોણ હતા?
મહાત્મા ગાંધી મોરારજી દેસાઇ ઈન્દુલાલ યાજ્ઞિક મહાદેવભાઇ દેસાઇ



Ans. (1.)  '2'   (2.)  '1'  (3.)  '2'  (4.)  '1'  (5.)  '1'  (6.)  '2'  (7.)  '4'   (8.)   '1'  (9.)  '2'  (10.)   '3'   (11.)  '4'   (12.)   '2'   (13.)   '1'    (14.)  '2'   (15.)  '2'  (16.)  '1'  (17.)  '1'  (18.)  '3'  (19.)  '1'  (20.)  '1'
 

ટિપ્પણીઓ નથી: