(1.) વિજયનગર સામ્રાજ્ય પ્રખ્યાત રાજા કોણ હતા?
વિશળદેવ
રાજા કૃષ્ણદેવરાય
અલપખાન
રાજેન્દ્રચૌલા
(2.) ક્યાં મોઘલા રાજાની પત્ની હિંદુ હતી ?
બાબર ઔરંગઝેબ
શાહજહાં
અકબર
(3.) મહાબલીપુરમની શોધ ક્યાં વંશે કરી હતી ?
ચૌલ ચંદેલા
પલ્લવ
કૃષાણ
(4.) પાનીપતનું
ત્રીજું યુદ્ધ કોની વચ્ચે થયું હતું ?
મરાઠાઓ અને અકબર વચ્ચે
મરાઠાઓ અને અહમદશાહ વચ્ચે અકબર અને રાણાપ્રતાપ વચ્ચે
(5.) She
_______ to school yesterday.
To
go Go Going
Went
(6.) Mahatma
Gandhi was a ________ man.
Great
Greatest Greater
Greats
(7.) We
________ Sanskrit Language.
Has
learnt Hasn’t learnt Have
learnt Having learnt
(8.) I
________ lost Pinal’s pen.
Have
Will Has
Won’t
(9.) નીચેના પ્રશ્નમાં આપેલા વિકલ્પોમાંથી
એવો શબ્દ શોધો જે મૂળ શબ્દના અક્ષરોમાંથી બનતો નથી . FLIGHT LIEUTENANT
TIGHTEN
TIENANT TENGIFT
THIRTEE
(10.) નીચે આપેલા પ્રશ્નોમાં દરેકમાં અમુક શબ્દો આપેલા છે.આપેલા વિકલ્પોમાંથી ક્યા
વિકલ્પમાં આપેલો શબ્દોનો ક્રમ અર્થપૂર્ણ
છે ?(1)ગુજરાત (2) વિશ્વ
(3) સોમનાથ (4) પૃથ્વી
(5) ભારત
2,4,5,1,3
4,5,1,3,2 3,1,5,4,2
5,4,2,1,3
(11.) નીચે આપેલા પ્રશ્નોમાં દરેકમાં અમુક શબ્દો આપેલા છે.આપેલા વિકલ્પોમાંથી ક્યા
વિકલ્પમાં આપેલો શબ્દોનો ક્રમ અર્થપૂર્ણ
છે ?(1) અનુક્રમણિકા (2) શીર્ષક (3) પૂર્વાધ
(4) પ્રસ્તાવના (5) ઉતરાર્ધ
1,4,2,5,3
3,2,5,1,4 3,2,1,4,5
2,4,1,3,5
(12.) P,Q
નો પુત્ર છે. Q અને R બહેનો
છે .R ની માતા S છે
.જો T, S નો પુત્ર છે તો તે મહિલા તે વ્યક્તિને
શું થાય ?
Q
અને R
માસીયાઈ બહેનો છે P,S
ની ભાણી છે . T,P
ના મામા છે R,T
ની પત્ની છે .
(13.) રક્ષા વૈજ્ઞાનિક અવિનાશ ચંદરની નિમણુક
..........ના અધ્યક્ષપદે થઇ છે ?
ઈસરો ડીઆરડીઆ
ડીઆઈપીઆર
ઉપરમાંથી એકેય નહિ
(14.) ડો . મનમોહનસિંહ કયા રાજ્યમાંથી સતત
પાંચમી વાર રાજ્ય સભાના સભ્ય તરીકે ચૂંટાયા છે ?
મેઘાલય
મણિપુર
આસામ ત્રિપુરા
(15.) નીચેનામાંથી કયો યુરોપિયન દેશ સમલેન્ગિક
લગ્નને માન્યતા આપનારો વિશ્વનો 14
મો દેશ બન્યો છે ?
જર્મની
ફ્રાન્સ
ઇટાલી
નેધરલેંડ
(16.) વર્ષ-2013નું
રાષ્ટ્રમંડળ શિખર સંમેલન કયા દેશમાં યોજનાર છે ?
સિંગાપુર
ભારત પાકિસ્તાન
શ્રીલંકા
(17.) ગેસ આધારિત ઈલેકિટ્રસિટી પેદા કરવામાં
ગુજરાત દેશભરમાં કેટલામું સ્થાન ધરાવે છે?
દ્વિતીય
તૃતીય
ચતુર્થ
પ્રથમ
(18.) ગોધરાનું પ્રાચીન નામ શું હતું ?
ગૌધરા
ગોરૂહક
ગોવર્ધન મંડલ
ત્રણમાંથી એક પણ નહીં
(19.) ગોફગૂંથન - સોળંગારાસ કોણ કરે છે અને
કયાંનું છે?
સૌરાષ્ટ્રના કાઠી અને મેર ડાંગના ભીલ
સૌરાષ્ટ્રના ખારવા-ખલાસીઓ સૌરાષ્ટ્રના કોળી અને કણબીઓ
(20.) ગોરખનાથની તપોભૂમિ તરીકે કયું સ્થળ
પ્રખ્યાત છે ?
ભુજિયો ડુંગર
ગિરનાર પર્વત
પાવાગઢ પર્વત
ધીણોધર ડુંગર